22 April 2017

Relationship

દરેક સબંધ એક હુંફ માંગે,
પછી એ
શબ્દોની હોય,
સ્પર્શની હોય કે
પછી વિચારોની......

No comments: