જંગલ માં રોજ સવાર પડે અને હરણ વિચારે છે કે મારે સિંહ થી વધારે તેજ દોડવું પડશે નહિતર મને ખાઈ જશે...*
*અને સિંહ વિચારે છે કે મારે હરણ થી વધારે તેજ દોડવું પડશે નહિતર હું ભૂખ્યો મરી જઈશ...*
*કહેવાનો મતલબ ખાલી એટલો જ કે તમે સિંહ છો કે હરણ કોઈ ફેર નથી પડતો. જો તમારે સારી જિંદગી માણવી છે તો તમારે રોજ દોડતા રહેવું પડશે.*
*સંઘર્ષ વિના કઈ પણ મળતું*
*નથી..*
Tags:
lines