રડ્યા વગર તો *ડુંગળી* પણ નથી કપાતી સાહેબ...
આતો *જીદંગી* છે... કેમ કપાય..?????
જીવન ની *શરૂઆત*
*આપણા રડવા* થી થાય છે
અને જીવન નો *અંત*
*બીજાના રડવા* થી થાય છે,
જો બની શકે તો *શરૂઆત અને અંત* વચ્ચેના સમય ને ભરપુર *હાસ્ય* થી ભરી દો...!
😀
Tags:
lines