કરંટ અફેર્સ

૧ ગુજરાતના લોકાયુક્ત કોણ છે? 

- ડી પી બૂચ
૨ ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે? 
- કમલ ત્રિવેદી
૩ CBDTના અધ્યક્ષ કોણ છે? 
- રાની સિંગ નાયર 
૪ ગુજરાતના સોલિસિટર જનરલ કોણ છે? 
- રણજિતસિંહા 
૫ BCCIના સચિવ કોણ છે? 
- અજય શિર્કે 
૬ નિફ્ટના ચેરમેન કોણ છે? 
- ચેતન ચૌહાણ 
૭ CAT ના અધ્યક્ષ કોણ છે? 
- પ્રમોદ કોહલી
૮ અધિક સોલિસિટર જનરલ કોણ છે? 
- આત્મારામ નાડકર્ણી
૯ વર્લ્ડ બેંકના અધ્યક્ષ કોણ છે? 
- જિમ યોંગે કિમ
૧૦ ગુજરાતના મુખ્ય દંડક કોણ છે? 
- પંકજ પટેલ 
૧૧NDD નાચેરમેન કોણ છે? 
- દિલીપ રથ
૧૨ ગુજરાતના મુખ્ય સચિવ કોણ છે? 
- જે એન સિંઘ
૧૩ બ્રાઝિલના રાષ્ટ્રપતિ કોણ છે? 
- માઈકલ ટેમર 
૧૪ ગુજરાતના મુખ્ય અગ્ર સચિવ કોણ છે? 
- કે કૈલાસનાથન 
૧૫ સ્વામિનારાયણ સંપ્રદાયના વર્તમાન પ્રમુખ કોણ છે? 
- કેશવજીવનદાસ 
૧૬ ભારતના કેબિનેટ સચિવ કોણ છે? 
- પ્રદીપકુમાર સિંહા 
૧૭ ગુજરાત સાહિત્ય પરિષદનાં અધ્યક્ષ કોણ છે? 
- ચંદ્રકાંત ટોપીવાલા
૧૮ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે? 
- ભાગ્યેશ જહાં 
૧૯ WHOના અધ્યક્ષ કોણ છે? 
- માર્ગારેટ ચાન
૨૦ યુનિસેફ ગુડવિલના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? 
- નોવાક જોકોવિક  
૫૨૧ ભારતીય નૌકાદળના સૌથી શક્તિશાળી વિધ્વંશક યુદ્ધજહાજ કયું છે? 
- મોરમુગાઓ  
૨૨ ટ્રેક એશિયા કપમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? 
- ૧૬ 
૨૩ તાજેતરમાં ખેલ મંત્રાલય દ્વારા કયા પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે? 
- પ્રતિભા પહેચાન 
૨૪ યુપીએસસીના હાલના ચેર પર્સન કોણ છે? 
- અલકા શિરોહી 
૫૨૫ પંજાબ નેશનલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કર્યા છે? 
- વિરાટ કોહલી 
૨૬ આગામી જાન્યુ. ૨૦૧૭મા ગુજરાતમાં યોજાનાર વર્લ્ડ ગ્લોબલ સમિટમા કયો દેશ આપણો પાર્ટનર બનશે? 
- થાઈલેન્ડ 
૨૭ નિરક્ષરોને સાક્ષર કરવા માટે કેન્દ્ર સરકારની કઈ યોજના છે? 
- સાક્ષરતા યોજના 
૨૮ નિરક્ષરોને સાક્ષર કરવા માટે ગુજરાત સરકારની કઈ યોજના છે? 
- સરસ્વતી યોજના 
૨૯ રશિયાનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે? 
- ડૂમા 
૩૦ ભારતે પોતાની ૫૦૦મી ટેસ્ટ મેચ કોની સામે રમી? 
- ન્યુઝીલેન્ડ
૩૧ વિશ્વ બધિર ચેમ્પિયનશીપમાં કયા ભારતીય પેરા એથ્લેટે કાંસ્ય ચંદ્રક મેળવ્યો? 
- પ્રિયેશ દેશમુખ
૩૨ ભારતીય ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડના પ્રથમ મહિલા નિર્દેશક કોણ બન્યા? 
- આનંદી રામાલિંગમ 
૩૩ દક્ષિણ આફ્રિકા રાષ્ટ્રીય રક્ત સેવાના પ્રમુખ તરીકે કોની નિમણુંક થઇ છે? 
- રવિ રેડ્ડી 
૩૪ હાલમાં ડેવિસ કપ કોણે જીત્યો? 
- બ્રિટને 
૩૫ ભારતે કયા દેશના સહયોગથી બે મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું? 
- ઇઝરાયેલ 
૩૬ શસ્ત્રોની ખરીદીમાં ભારતનો નંબર કેટલામો છે? 
- બીજો
૩૭ વિશ્વબેંકમાં ભારતના કન્ટ્રી ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ થઇ છે? 
- જુનેદ અહેમદ 
૩૮ દુનિયાની સૌથી મોટી શિપલિફ્ટ કયા દેશે બનાવી છે? 
- ચીન 
૩૯ જુનિયર વર્લ્ડકપશૂટિંગમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો? 
- ઋષિરાજ બારોટ 
૪૦ ચીન પાસે હાલ અંદાજે કેટલા પરમાણુ બોમ્બ છે? 
- ૨૫૦