28 June 2017

Gst jokes

ઘરવાળો :- આજ શેનું શાક બનાવ્યું છે ??
ઘરવાળી :- GST નું
ઘરવાળો :- અટલે ??
ઘરવાળી :- ગરમાંગરમ  સેવ ટામેટા નું .😜

આ GST એ તો હવે ઉપાડો લીધો છે હો🤣😂🤣

No comments: