Homelife Keep calm and stay patiences byAnic_an_engineer -June 24, 2017 0 જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.* *પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.* *જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,* *કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.* Tags: life Facebook Twitter