"I miss my School daysss"

Anic_an_engineer
By -

નાનપણ માં જેના મમ્મી-પપ્પા ઢહડી ઢહડી ને સ્કુલે મુકી જાતા'તા....
.
.
.
.
.
.
.
એવા છોકરાઓ આજે વોટ્સએપ મા સ્ટેટસ રાખીન બેઠા છે...
"I miss my School daysss"

અરે રેવા દે ભમરાળા..!! ઉપર વાળો હંધુય જોવે જ છે..!!😂😂😝

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !