Homesloke Shloke byAnic_an_engineer -June 27, 2017 0 *સર્વમંગલ માંગલ્યે* *શિવે સર્વાર્થ સાધિકે* *શરણ્યે ત્ર્યંબકે ગૌરી* *નારાયણી નમોસ્તુતે* બધાજ શુભ કાર્યોમાં બધાજ અર્થોને સિધ્ધ કરનારી ત્ર્યંબક અર્થાત ત્રણ નેત્રો વાળા શિવજીની અર્ધાંગીની નારાયણી ( કલ્યાણરૂપી દેવી ) તમને નમસ્કાર છે 🙏 Tags: sloke Facebook Twitter