ઇન્ફર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી
ભાગ ૨
૪૧ આઈ.ટી.નો સૌથી વધુ ઉપયોગ કયા ક્ષેત્રે થાય છે?
- ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે
૪૨ હાલ શાના દ્વારા શિક્ષણ આપવમાં આવે છે?
- કમ્પ્યુટર દ્વારા
૪૩ ભારતમાં આઈ.ટી. માટે કયું મંત્રાલય કામ કરે છે?
- મીનીસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી
૪૪ સાઈબર ક્રાઈમને રોકવા કઈ પોલીસી ઘડાઈ છે?
- નેશનલ સાઈબર સિક્યુરિટી પોલીસી- ૨૦૧૩
૪૫ કયો આઈ.ટી.એક્ટ પસાર કરવામાં આવ્યો?
- આઈ.ટી. એક્ટ ૨૦૦૦
૪૬ કમ્પ્યુટરની ભાષામાં ઓએસ એટલે શું?
- ઓપરેટિંગ સિસ્ટમ
૪૭ મોલેક્યુલર સ્કેલ પર કામ કરતા કમ્પ્યુટરને શું કહે છે?
- નેનો કમ્પ્યુટર
૪૮ વિશ્વનો પ્રથમ ઈ-મેલ કયારે મોકલવામાં આવ્યો?
- ૧૯૭૯માં
૪૯ વિશ્વનો પ્રથમ ઈ-મેલ કોણે મોકલ્યો હતો?
- રે - ટોમ્લીસન
૫૦ દુનિયાનું પ્રથમ વેબ સર્વર કયા ઉભું કરવામાં આવ્યું હતું?
- જીનીવા (૧૯૯૦)
૫૧ ભારતનું કયું શહેર સિલિકોન વેલી તરીકે જાણીતું છે?
- બેંગલુરુ
૫૨ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ કયારે ઉજવાય છે?
- બીજી ડિસેમ્બર
૫૩ ભારત સરકારે નવી કમ્પ્યુટર નીતિ ક્યારે અમલમાં મૂકી?
- ૧૯૮૪
૫૪ ભારતમાં પ્રથમ કમ્પ્યુટરની સ્થાપના કયા અને કયારે થઇ?
- મુખ્ય પોસ્ટ ઓફીસ, બેંગાલુરુ (૧૬ ઓગસ્ટ, ૧૯૮૬)
૫૫ પ્રથમ કમ્પ્યુટરાઈઝ પેટ્રોલ પંપની સ્થાપના કયા થઇ?
- મુંબઈ
૫૬ ડ્ઢઇર્ડ્ઢં દ્વારા કયા કમ્પ્યુટરની રચના કરવામાં આવી?
- સુપર કોમ્પ્યુટર
૫૭ કમ્યુટરમાં કેટલા યુનિટ છે?
- ત્રણ
૫૮ કમ્પ્યુટરના ભૌતિક એકમોને શું કહેવાય?
- હાર્ડવેર
૫૯ કમ્પ્યુટર કઈ ભાષા પર કામ કરે છે?
- બીટ
૬૦ ૮ બીટનો સમૂહ કયા નામે ઓળખાય છે?
- બાઈટ
૬૧ ૧૦૨૪ ટીબી = ?
- ૧ પેટા બાઈટ
૬૨ કમ્યુટરનો સૌથી અગત્યનો ભાગ કયો છે?
- સીપીયુ
૬૩ કમ્પ્યુટરની સર્કિટ શેમાંથી બને છે?
- સિલિકોન
૬૪ કોને કમ્પ્યુટરનું મગજ કહે છે?
- સીપીયુ
૬૫ સીપીયુના કેટલા ભાગ હોય છે?
- ત્રણ
૬૬ સીપીયુનું પૂરું નામ જણાવો.
- સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
૬૭ સીયુનું પૂરું નામ જણાવો.
- કંટ્રોલ યુનિટ
૬૮ સિલિકોનની નાની ચિપ્સને શું કહેવાય છે?
- માઈક્રોપ્રોસેસર
૬૯ કમ્પ્યુટરની ડેટા વિડ્થને શું કહે છે?
- વર્ડ સાઈઝ
૭૦ સીપીયુની ઝડપને કઈ રીતે ઓળખવામાં આવે છે?
- ક્લોક સ્પીડ
૭૧ મેમરી યુનિટના કેટલા પ્રકાર છે?
- બે (પ્રાથમિક અને સેકન્ડરી)
૭૨ કમ્પ્યુટરની મુખ્ય મેમરીને શું કહે છે?
- પ્રાઈમરી મેમરી
૭૩ પ્રાઈમરી મેમરી કેવા પ્રકારની છે?
- ટૂંકાગાળાની
૭૪ પ્રાઈમરી મેમરીના કેટલા પ્રકાર છે?
- બે (રેમ અને રોમ)
૭૫ ઇછસ્નું પૂરું નામ જણાવો.
- રેન્ડમ એક્સેસ મેમરી
૭૬ ર્ઇંસ્નું પૂરું નામ જણાવો.
- રીડ ઓન્લી મેમરી
૭૭ સેકન્ડરી મેમરી કેવા સ્વરૂપની છે?
- કાયમી સ્વરૂપની
૭૮ કી બોર્ડ અને માઉસ કેવી ડિવાઈસ છે?
- ઇનપુટ ડિવાઈસ
૭૯ મોનિટર અને પ્રિન્ટર કેવું ડિવાઈસ છે?
- આઉટપુટ ડિવાઈસ
૮૦ સૌથી લોકપ્રિય ઇનપુટ ડિવાઈસ કઈ છે?
- કી બોર્ડ