ઇન્ફર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી
ભાગ ૩૮૧.OMRનું પૂરું નામ જણાવો.
- ઓપ્ટીકલ માર્ક રીડર
૮૨ MICRનું પૂરું નામ જણાવો.
- મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર
૮૩ VDUનું પૂરું નામ જણાવો.
- વિઝ્યુઅલ ડિસપ્લે યુનિટ
૮૪ પ્રિન્ટરના કેટલા પ્રકાર છે?
- ત્રણ
૮૫ પ્રોગ્રામ્સના સમૂહને શું કહે છે?
- સોફ્ટવેર
૮૬ સોફ્ટવેરના કેટલા પ્રકાર છે?
- બે
૮૭ વર્ક પ્રોસેસર શું છે?
- એપ્લિકેશન સોફ્ટવેર
૮૮ ઈન્ટરનેટને સૌપ્રથમ વિશ્વ સમક્ષ ક્યારે ખુલ્લું મુકવામાં આવ્યું?
- ૧૯૯૫મા
૮૯ વેબસાઈટના એડ્રેસને શું કહે છે?
- ડોમેઈન નેમ
૯૦ ઇન્ટ્રાનેટ શું છે?
- ઈન્ટરનેટનાં સિદ્ધાંત પર કામ કરતી સંસ્થા
૯૧ મંત્રાલય વિભાગની માહિતી કયા હોય છે?
- વેબપોર્ટલ કે વેબસાઈટ પર
૯૨ JAMસ્નું પૂરું નામ જણાવો.
- જનધન, આધાર, મોબાઈલ
૯૩ DBT એટલે શું?
- ડાઈરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર
૯૪ GSWANનું પૂરું નામ જણાવો.
- ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક
૯૫ WWWનું પૂરું નામ જણાવો.
- વર્લ્ડ વાઈડ વેબ
૯૬ ઉઉઉનો પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો?
- અમેરિકાના સંરક્ષણક્ષેત્રે
૯૭ ઇન્ટરનેટના કારણે કયો કોન્સેપ્ટ લોકપ્રિય બન્યો છે?
- પેપરલેસ
૯૮ ખેતી માર્કેટ વિષે શેના દ્વારા જાની શકાય છે?
- ઈ - ચૌપાલ દ્વારા
૯૯ સરકારે ગામડા મજબૂત કરવા કઈ યોજના શરુ કરી છે?
- ઈ - ગ્રામ - વિશ્વગ્રામ
૧૦૦ સરકાર દ્વારા માહિતી અને સંચાર માટે કયું મંત્રાલય શરુ કર્યું હતું?
- સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલય
૧૦૧ સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલયમાંથી કેટલા મંત્રાલયો રચાયા?
- બે
૧૦૨ MEITYનું પૂરું નામ જણાવો.
-મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી
૧૦૩ICERTનું પૂરું નામ જણાવો.
- ઇન્ડિયા કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ
૧૦૪ICERTની સ્થાપના ક્યારે થઇ?
- ૧૯ જાન્યુઆરી, ૨૦૦૪
૧૦૫ સાઈબર સુરક્ષા સાથે સંકળાયેલી પ્રમુખ સંસ્થા કઈ છે?
– ICERT
૧૦૬ હાલ માર્ચ ૨૦૧૭મા સાઈબર સુરક્ષા અંગે કયા દેશ સાથે સમજૂતી કરવામાં આવી છે?
- અમેરિકા (હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ)
૧૦૭ NIC સંસ્થાનું પૂરું નામ જણાવો.
- નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર
૧૦૮ NIC સંસ્થાની સ્થાપના ક્યા અને ક્યારે થઇ?
- ૧૯૭૬ અને દિલ્હી
૧૦૯ ઇન્ફોર્મેટિક્સ સામાયિક કેટલા સમયે પ્રકાશિત થાય છે?
- દર ત્રણ માસે
૧૧૦ ડિજિટલ લોકરનો કઈ યોજના હેઠળ પ્રારંભ થયો?
- ડિજિટલ ઇન્ડિયા
૧૧૧ ડિજિટલ લોકર અંતર્ગત કઈ સુવિધા આપવામાં આવી?
-– e SIGN
૧૧૨ ડિજિટલ લોકર લોગો સાથે કયુ સૂત્ર છે?
- – Your Documents Anytime, Anywhere
૧૧૩ ડિજિટલ લોકર સાથે શું જોડવું પડે છે?
- મોબાઈલ નંબર અને આધાર નંબર
- મોબાઈલ નંબર અને આધાર નંબર
૧૧૪ મીડિયા લેબ એશિયાની સ્થાપના કયારે થઇ?
- ઈ.સ. ૨૦૦૧
૧૧૫ ICTનું પૂરું નામ જણાવો.
- ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી
૧૧૬ ERNETની શરૂઆત ક્યારે થઇ?
- ૧૯૮૬મા
૧૧૭ CDACસંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી?
- ૧૯૮૮
૧૧૮ CDAC સંસ્થાનું પૂરું નામ જણાવો.
- સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ
૧૧૯ CDAC સંસ્થા ક્યા આવેલી છે?
- પૂના
૧૨૦ CDAC સંસ્થા દ્વારા કયું કમ્પ્યુટર સ્થાપિત કરવામાં આવ્યું?
- પરમ - ૮૦૦૦