મોરબી જીલ્લો :-
મુખ્ય મથક : મોરબી
તાલુકાની સંખ્યા : ૫,
(૧) મોરબી, (૨) માળિયા, (૩) વાંકાનેર, (૪) ટંકારા, (૫) હળવદ,
વિસ્તાર : ૪૮૭૧ ચો.કિમી
વસ્તી : ૧,૮૭,૪૯૪
સરહદી જીલ્લા : કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર
ગામડાની સંખ્યા : ૩૩૭
મુખ્ય નદીઓ : મચ્છુ, બાંભણ, મહા, ડેમી
મુખ્ય પાકો : મગફળી, જુવાર, બાજરી
મુખ્ય ઉધોગો : ઘડિયાળ ઉધોગ, પોટરી ઉધોગ, સેનેટરી ઉધોગ, વિલાયતી નળિયા, સિરામિક
મુખ્ય બંદર : નવલખી
જોવાલાયક સ્થળો : મણીમંદિર (મોરબી), વિન્ટોઝ કર સંગ્રહાલય (મોરબી), રામપરા વાઇલ્ડલાઈફ અભયારણ્ય, દરબારગઢ (મોરબી), અમારપેલેસ (વાંકાનેર)
મુખ્ય ખનીજ : ચૂનો, રંગીન માટી, ચિનાઈ માટી
Tags:
gujarat vishe