મહીસાગર જીલ્લો


મહીસાગર જીલ્લો :-
મુખ્ય મથક : લુણાવાડા
તાલુકાની સંખ્યા : ૬, 
(૧) કડાણા, (૨) ખાનપુર, (૩) લુણાવાડા, (૪) સંતરામપુર, (૫) બાલાસિનોર, (૬) વીરપુર
વિસ્તાર : ૨૫૫૭ ચો.કિમી
વસ્તી : ૧,૧૯,૭૧૩(અંદાજીત)
ગામડાની સંખ્યા : ૭૧૫
જીલ્લાની સરહદ : દાહોદ, ગોધરા, ખેડા, અરવલ્લી
આંતર રાજ્ય સરહદ : રાજસ્થાન
મુખ્ય નદીઓ : મહી, પાનમ
જોવાલાયક સ્થળો : કડાણા ડેમ, જુરાસિક પાર્ક – બાલાસિનોર, માનગઢ હીલ, વણાકબોરી ડેમ, ગાર્ડન પેલેસ – હોટલ હેરીટેઝ બાલાસિનોર
મુખ્ય પાકો : મકાઈ, ડાંગર, ઘઉં, બાજરી, તુવેર, એરંડી
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post