સોમનાથ જીલ્લો


ગીર સોમનાથ જીલ્લો :-
મુખ્ય મથક : વેરાવળ
તાલુકાની સંખ્યા : ૬,
 (૧) વેરાવળ, 
(૨) કોડીનાર, 
(૩)સુત્રાપાડા, 
(૪) તલાલા, 
(૫) ઉના,
 (૬) ગીરગઢડા
વિસ્તાર : ૩૭૫૪ ચો.કિમી
વસ્તી : ૧૦.૭૮ લાખ(અંદાજીત
સરહદી જીલ્લા : જુનાગઢ, અમરેલી
મુખ્ય નદીઓ : શિંગવડા, માલણ, મછુન્દરી
બંદરો : વેરાવળ, માઢવડ, નાવીબંદર, ઘામરેજ સૈયાદ્રાજપુરા, મૂળ દ્વારકા, હીરાકોટ
મુખ્ય ઉધોગ : સિમેન્ટ, મત્સ્ય ઉધોગ, સોડાએસ, રેયોન, ખાંડ ઉધોગ, રસાયણો
મુખ્ય ખનીજો : કેલ્સાઈટ, ચૂનો, સીસું, બોકસાઈટ
મુખ્ય પાકો : મગફળી, જુવાર, નાળિયેર, કેસર કેરી, કપાસ, શેરડી, કેળાં, ડુંગળી
જોવાલાયક સ્થળો : અહમદપુર માંડવી, સોમનાથ મંદિર, તુલસીશ્યામ
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post