Homelines સ્વગઁ અહીંજ છે.... byAnic_an_engineer -July 27, 2017 0 શું "જતું"કરવું અને શું "જાતે"કરવું એ જો સમજાઇ જાય તો સ્વગઁ અહીંજ છે.... આકાશમાં ઉડતા એક ફુગ્ગા ઉપર બહુ સરસ લખ્યું હતું કે, *જે બહાર છે તે નહી પણ જે અંદર છે, તે માણસને ઉપર લઇ જાય છે* Tags: lines Facebook Twitter