વલસાડ જીલ્લો


વલસાડ જીલ્લો :-
મુખ્ય મથક : વલસાડ
તાલુકાની સંખ્યા : ૬,
 (૧) વલસાડ, (૨) પારડી, (૩) ધરમપુર, (૪) ઉમરગામ, (૫) કપરાડા, (૬) વાપી
વિસ્તાર : ૨૯૪૭ ચો.કિમી
વસ્તી : ૧૭,૦૫,૬૭૮
ગામડાની સંખ્યા : ૪૩૪
લિંગ પ્રમાણ : ૯૨૨
વસ્તી ગીચતા : ૫૬૭
શિશુ લિંગ પ્રમાણ : ૯૨૫
નદીઓ : દમણ ગંગા, માન, કોલક, ઓરંગા, પાર
ઉધોગો : સિમેન્ટ, ચર્મ ઉધોગ, કાગળ, રસાયણો, સુતરાઉ કાપડ, સ્ટેનલેસ, ખાંડ, સ્ટીલ, તેલની મિલ, નાના ઈજનેરી ઉધોગો, ઈમારતી લાકડા, ફાર્માસ્યુટિકલ
બંદરો : ઉમરગામ, વલસાડ, કોલક, મરોલી, ઉમરસાડી
મુખ્ય પાકો : ડાંગર, જુવાર, શેરડી, કેરી, ચીકુ, કઠોળ
પર્વતો : વિલ્સન, સહ્યાદ્રી પર્વતમાળા
જોવાલાયક સ્થળો : તિથલનો દરિયા કિનારો, વલસાડનું સાઈબાબા મંદિર, ઉદવાડાની પારસી અગિયારી, ધરમપુરનું લેડી વિલ્સન સંગ્રહાલય, ઉમરગામનો વૃંદાવન સ્ટુડીયો
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post