જૂનાગઢ જીલ્લો :-
મુખ્ય મથક : જૂનાગઢ
તાલુકાની સંખ્યા : ૧૦,
(૧) જૂનાગઢ, (૨) માણાવદર, (૩) વંથલી, (૪) વિસાવદર, (૫) કેશોદ, (૬) મેંદરડા, (૭) માંગરોળ,(૮) માળિયા – હાટીના, (૯) જૂનાગઢ સીટી, (૧૦)
વિસ્તાર : ૮૭૬૨ ચો.કિમી
વસ્તી : ૨૭,૪૩,૦૮૨
સાક્ષરતા : ૭૫.૮૦
લિંગ પ્રમાણ : ૯૫૩
શિશુ લિંગ પ્રમાણ : ૯૦૭
વસ્તી ગીચતા : ૩૧૧
ગામડાની સંખ્યા : ૫૪૮
નદીઓ : ઓઝત સરસ્વતી, છાસી, ઉબેણ, માધુવતી
બંદરો : માંગરોળ, ચોરવાડ
પર્વતો : ગીરનાર
જોવાલાયક સ્થળો : જૂનાગઢમાં અડી ચડી વાવ, નવઘણ કુવો, સક્કરબાગ, દરબાર હોલ મ્યુઝીયમ, નરસિંહ ચોરો, અભયારણ્ય ગીરનાર પર્વત, સાસણ ગીર અભયારણ્ય, સતાધાર, હોલી ડે કેમ્પ-ચોરવાડ, નથ્થુરામ શર્મા આશ્રમ - બીલખા
મુખ્ય પાકો : મગફળી, કેરી, જુવાર, તલ, કપાસ, બાજરી, નાળીયેર, ચીકુ
ખનીજ : સફેદ પથ્થર, ચૂનાનો પથ્થર
ઉધોગો : મત્સ્ય ઉધોગ, સિમેન્ટ, સોડા એસ અને ખાંડ ઉધોગ
Tags:
gujarat vishe