અત્યાર સુધી વર્ગ ૩ની પરીક્ષા મા પુછાયેલા આંતરરાષ્ટ્રીય દિવસ પરના પ્રશ્નો


1. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે થાય છે? 
- ૫ જુન

2. અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ક્યારે થાય છે?
- ૨૧ જુન

3. વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે? 
- ૭ એપ્રિલ

4. વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૧૬ ઓકટોબર

5. વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૧૦ ડીસેમ્બર

6. વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૧ ડીસેમ્બર

7. વિશ્વ કેસર દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૪ ફ્રેબુઆરી

8. વિશ્વ રેડિયો દિવસની ઉજવણી ક્યારે થાય છે? 
- ૧૩ ફ્રેબુઆરી

9. અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારે થાય છે? 
- ૮ માર્ચ

10. વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણી ક્યારે થાય છે? 
- ૩ માર્ચ

11. અંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૨૧ માર્ચ

12. વિશ્વ જળ દિવસની ઉજવણી ક્યારે થાય છે? 
- ૨૨ માર્ચ

13. વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૨૫ એપ્રિલ

14. વિશ્વ રફ્તદાન દિવસની ઉજવણી ક્યારે થાય છે?
- ૧૪ જુન

15. વિશ્વ સમુદ્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે? 
- ૮ જુન

16. વિશ્વ શરણાર્થી દિવસની ઉજવણી ક્યારે થાય છે? 
- ૨૦ જુન

17. વિશ્વ જન સંખ્યા દિવસની ઉજવણી ક્યારે થાય છે? 
- ૧૧ જુલાઈ

18. વિશ્વ મિત્રતા દિવસની ઉજવણી ક્યારે થાય છે? 
- ૩૦ જુલાઈ

19. અંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે થાય છે? 
- ૧૨ ઓગસ્ટ

20. અંતરરાષ્ટ્રીય જનતંત્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે? 
- ૧૫ સપ્ટેમ્બર

21. વિશ્વ પર્યટન દિવસની ઉજવણી ક્યારે થાય છે? 
- ૨૭ સપ્ટેમ્બર

22. અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - 
૨૧ સપ્ટેમ્બર

23. વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી ક્યારે થાય છે? - 
૫ ઓકટોબર

24. વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે થાય છે? -
૨૩ માર્ચ

25. વિશ્વ થિયેટર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? -
૨૭ માર્ચ

26. વિશ્વ ટી.બી. દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? -
૨૪ માર્ચ

27. વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? -
૨૩ એપ્રિલ

28. વિશ્વ પ્રકૃતિ સરક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - 
૨૮ જુલાઈ

29. વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 
- ૧૯ ઓગસ્ટ

30. વિશ્વ ધુમ્રપાન નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? -
૩૧ મેં

31. વિશ્વ પોસ્ટ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? -
૯ ઓક્ટોમ્બર

32. વિશ્વ પરિવાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? -
૧૫ મેં

33. વિશ્વ પોલીયો દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 
- ૨૪ ઓકટોબર

34. વિશ્વ બાલશ્રમ નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? -
૧૨ જુન

35. વિશ્વ વિરાસત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? -
૧૮ એપ્રિલ

36. વિશ્વ શાંતિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? -
૨૧ સપ્ટેમ્બર

37. વિશ્વ સંગીત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૨૧ જુન

38. વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
 - મેં મહિના ના પ્રથમ રવિવારે

39. વિશ્વ હિન્દી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? -

૧૦ જાન્યુઆરી
40. અંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૮ સપ્ટેમ્બર

41. અંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 
- ૨ ઓકટોબર

42. અંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૨૦ ડીસેમ્બર

43. અંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? -
 ૧ ઓકટોબર

44. અંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
 - ૨૯ એપ્રિલ

45. અંતરરાષ્ટ્રીય બાલ રક્ષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 
- ૧ જુન

46. અંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 
- ૨૧ ફ્રેબુઆરી

47. એપ્રીફુલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૧ એપ્રિલ
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post