Home feelings Emotion Emotion By -Anic_an_engineer August 13, 2017 અવસર આનંદ નો ક્યારેકજ આવે છે , સપના સાકાર કરવાની તક ક્યારેકજ આવે છે , ભુલજો બધું પણ સ્નેહ ના સબંધો ન ભૂલતા , કેમ કે લાગણીનાં સાગરમાં ભરતી ક્યારેકજ આવે છે….. Facebook Twitter Whatsapp Newer Older