Friend

Anic_an_engineer
0

હસુ  છુઃ
    હસાવું  છુઃ
         હસવાની  મારી ટેવ છેઃ
પ્રેમ થી પૂછું  છું
      તબિયત  પાણી  કેમ  છેઃ

સંબંઘ નથી જાણતા કોઈ કોઈ ના
છતાં બધા આપણા જ  લાગે છે.

હું તમારો મિત્ર છું એ મારૂ ભાગ્ય છે.
  પણ તમે બધા મારા મિત્રો છો.
        એ મારૂ સૌભાગ્ય છે.........                     

Tags:

Post a Comment

0 Comments

Please Select Embedded Mode To show the Comment System.*

3/related/default