Relationship mater

Anic_an_engineer
By -

વાંક લીમડા નો નથી કે એ કડવો છે

સાલી જીભ ને જ મીઠાશ ગમે છે...!

*" સંબંધોની માયાજાળમા "*
         *" એક સંબંધ "*
   *" લીમડા જેવો રાખવો "*
*" શિખામણ કડવી  આપે "*
       *" પણ તકલીફ માં  "* *" ઠંડો છાયડો પણ આપે "* 

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !