23 September 2017

Aek majano mitra

હસી મજાકની આ પલ
                     યાદ  રાખજો
આ નાના માણસનો  પ્રેમ
                      યાદ  રાખજો
મહેફિલમા કાલ હું રહું ના રહું ,
એક મસ્ત મજજાનો મિત્ર હતો __
         ---- એટલું યાદ રાખજો.

No comments: