God : The mighty Creator

*શણગાર તો શરીર ને હોય સાહેબ...*
*સુંદર તો પ્રભુની કૃપા હોય તો*
*થવાય...*
*કોઇએ પુછયું બંસરી ને કે તું કેમ કૃષ્ણને*
*વાલી છે....*
*ત્યારે બંસરીએ કહયું કે હું* *અંદરથી ખાલી*
*છું માટે કૃષ્ણને વાલી છું....*

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post