"Mere Rashke Qamar" Song's Gujarati Version

"Mere Rashke Qamar" Song's Gujarati Version:

મેરે દસ કે ખમણ , તેરે બીસ કે ખમણ
સાથ ચટણી મળી તો મજા આ ગયા !!

તારી ભાખરવડી, થોડી તીખી પડી,
ખાંડ ચપટી મલી ને મજા આ ગયા...

ખારી વીસ ની લીધી,
બન મસ્કા લીધું
ચા પીધી તો મઝા આ ગયા....

ગરમ દાળવડા લીધા સાથે મરચા ખાધા ત્યાં તો જાપટું પડ્યું ને મઝા આ ગયા....

🙃😊🙃😊🙃😊🙃

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post