✍🏻શૃંગ વંશ નો અંતિમ શાસક:---દેવભૂમિ
✍🏻ચાણક્ય ને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે:--- *કૌટીલ્ય* અને *વિષ્ણુગુપ્ત*
✍🏻ભારત ના મેકયાવલી તરીકે કોણ ઓળખાય છે:----ચાણકય
✍🏻 *કવિ કાલિદાસ*
🗣અભિજ્ઞાનશકુન્તલમ
🗣વિક્રમોવશિયમ
🗣માલવિકાગનીમિત્રમ
🗣 *બે મહાકાવ્યો*
---🗣રઘુવંશમ🗣કુમારસંભવમ
🗣 *બે ખંડકાવ્યો*
---🗣ઋતુસંહાર🗣મેઘદૂત
✍🏻કયો રાજા *કવિરાજ* તરીકે ઓળખાતો હતો:--🗣સમુદ્રગુપ્ત
✍🏻ભારત ના ઇતિહાસ માં દ્વિતીય અશોક તરીકે કોણ ઓળખાય છે:---🗣 કનિષ્ક
✍🏻ભારત ની કઈ પ્રાચીન વિદ્યાપીઠ માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ એ પ્રવેશ પરીક્ષા આપવી પડતી હતીઃ----🗣 નાલંદા વિદ્યાપીઠ
✍🏻 કોને તમિલ ભાષા નું ઓડિસી કહેવામાં આવે છે:----મણિમેકલઇ
✍🏻કોને તમિલ ભાષા નું ઈલિયડ ગણાય છે:---શીલપ્પદિકારમ
✍🏻✍🏻 *
Tags:
Gk