Time

Anic_an_engineer
0
 🌞🌞🌞🌞

*કુવામાં ઉતરતી ડોલ નમે છે તો,*
*પાણી ભરાઈને બહાર આવે છે*
*જીવનનું પણ આ જ ગણિત છે  સાહેબ.*
*જે નમે છે તે પ્રાપ્ત કરે છે*.        

*જો કોઇ તમારુ દિલ  દુભવે તો ખોટુ લગાડતા નહી*
*પ્રકૃતિ નો નિયમ છે કે જે ઝાડ 🌳 પર વધારે મીઠા ફળ હોય,*
*તેને જ પત્થર  વધારે ખાવા પડે છે*💐💐💐
**🌿🌿🌿🌿🌿🌿

Post a Comment

0 Comments

Please Select Embedded Mode To show the Comment System.*

3/related/default