ડૉ. અબ્દુલ કલામે નોકરી કરવા વાળા માટે આપેલી સોનેરી સલાહ જેને કાયમ જીવનમાં યાદ રાખજો...
👉સમયસર ઓફિસ છોડી દો.
👉કામ એ કયારેય સમાપ્ત ન થનાર પ્રક્રિયા છે. તે કયારેય પુરી નથી થતી.
👉જેવી રીતે અરજદારનુ કામ મહત્વનું છે તેવી જ રીતે તમારો પરીવાર પણ તમારા માટે મહત્વનો છે.
👉જયારે જીવનમાં તમે નિરાશઓથી ઘેરાયેલાં હશો ત્યારે તમારા અરજદાર કે તમારા અધિકારી તમારી મદદ માટે હાથ નહી લંબાવે , પરંતુ આવા સંજોગોમાં તમારો પરીવાર અને મિત્રો જરુર સાથે હશે. તેમના પ્રત્યેની તમારી ફરજ પણ બને છે એ વાત યાદ રાખજો.
👉જીવન માત્ર કામ, ઓફિસ અને અરજદારો પુરતુ સિમિત નથી. એનાથી અતિરીક્ત પણ છે, તમારે પણ સમાજ, સામાજિકતા, મનોરંજન, આરામ, અભ્યાસ અને વાંચન માટે સમયની જરુરીયાત છે. જીવનને વ્યર્થ ના બનાવશો.
👉જે વ્યકતિ ઓફિસમાં મોડે સુધી રોકાય છે તે કઠોર પરિશ્રમ કરવાવાળો વ્યકિત નથી. પણ એ એક એવો મુર્ખ છે કે જે નિર્ધારિત સમયમાં કામ પુર્ણ કરવાની રીત નથી જાણતો.
👉તમે જીવનમાં યંત્ર કે મશીન બનવા માટે કઠોર અભ્યાસ અને સખત મહેનત નથી કરી એ વાત યાદ રાખજો.
👉તમારો બોસ કે તમારી ઉપરનો અધિકારી તમને મોડે સુધી કામ કરવાનું દબાણ આપે છે તો એનો મતલબ એ છે કે એનુ જીવન પણ અસફળ અને નિરર્થક છે. એટલે આ વાત એને પણ સમજાવો
Tags:
life-lessons