લાગણી ના તાંતણે

Anic_an_engineer
0
ઓળખાણ ક્યાં હતી આપણી કોઈની  આતો કુદરત ની ભલામણ છે
 વગર સરનામે લાગણી ના તાંતણે સૌ બંધાતા ગયા..👨‍👨‍👧‍👧

✋🏻હાથ  ભલે  ખાલી  રાખજે  ભગવાન,✋🏻

❤પણ  મારુ  દિલ  મારા  સ્નેહીજનો  માટે  છલોછલ  ભરેલુ  રાખજે,❤

મારી  નજીક  કોઇ  ના  આવેતો કાઈ  નહી,

🤝પણ  મારા  નજદીક  આવેલુ  કોઇ  મારાથી  દૂર☝🏻  ન  જાય  એવો  સબંધ    કાયમ  રાખજે...!!!
Tags:

Post a Comment

0 Comments

Please Select Embedded Mode To show the Comment System.*

3/related/default