જીવન ની એક સાચી હકીકત

જીવન ની એક સાચી હકીકત છે...


"શંકા" કરીને બરબાદ થઇ જવું એના કરતા...
"વિશ્વાસ" રાખીને લૂંટાઈ જવું વધારે સારું છે...

"મારુ તારુ" કરનાર લોકો, અસ્તિત્વ હારી ગયા.

"જતુ" કરનાર લોકો, દુનિયા જીતી ગયા....!!

Post a Comment

أحدث أقدم