25 November 2017

short poem : feelings

"ફૂલ છું પણ પાંદડા પર
વિશ્વાસ કરું છું

ઝીંદગી છું પણ મોત નો
સ્વીકાર કરું છું,

જીવન માં એકજ ભૂલ
હમેશા કરું છું

લાગણીશીલ છું એટલે
જ બધાને યાદ કરું છું

No comments: