whats app effect

Anic_an_engineer
By -
પતિ - તને કેટલી વાર કહ્યું કે રાંધતી વખતે વોટ્સએપ નહીં જોવાનું...😡

કઢીમાં નથી મીઠું... નથી કોઈ સ્વાદ... સાવ ફીકી થઈ છે...

પત્ની - મેં પણ તમને કેટલી વખત કહ્યું છે કે જમતી વખતે મોબાઈલ બાજુએ રાખો...

એ કઢી નથી, છાસ છે...!

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !