દોસ્તો હસતા રહો જિંદગી એટલી પણ ખરાબ નથી
ગણી ને થોડા ઘણા વર્ષોજ છે.
જે છે એ આજ છે.
થોડાક સબંધો છે
થોડાક વાયદાઓ છે.
કેટલાક પુરા છે.
તો કેટલાક અધૂરા છે.
4 દોસ્તારો છે.
અનેક ઈરાદાઓ છે.
જિંદગી હાર જીત થી આગળ છે.
જે વાત અધૂરી છે.તે અધુરીજ બરાબર છે.
Tags:
નિરલ ની કલમે