Atlast team work matters

Anic_an_engineer
0

*દિલ મોટું હોય તો*
    *મિત્રો બને છે*
*અક્કલ વધારે હોયતો*
         *દુશ્મન ....*

*મટકીફોડ માં સૌથી ઉપર ઉભેલા ને લાગ્યું  કે*
*મટકી એણે* *ફોડી પણ સત્ય એ નથી* ...
*એને ટોચ સુધી પહોચાડવામાં*
*ઘણા નો સાથ હતો.*.

*સફળતા મળે ત્યારે નીચેના* *સાથીનો સાથ કદી ના ભૂલો...*

     

Tags:

Post a Comment

0 Comments

Please Select Embedded Mode To show the Comment System.*

3/related/default