08 أبريل 2018

મને એવી કયાં ખબર હતી ?

મને એવી કયાં ખબર હતી કે સુખ અને ઉંમરને બનતું નથી,

પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ..!!!

ليست هناك تعليقات: