Daily-dose of GK ( Ep-191)


RBI ની સ્થાપના કયા કયા કમિશન ની ભલામણ થી થઇ.?
A રવિભટૃાચાયઁ કમિશન
B જેમ્સ ટેલર કમિશન
C મુકેશ કુમાર કમિશન
D હીલ્ટન યંગ કમિશન


ભારતમાં સિક્કા કોણ બહાર પાડે છે.?
A RBI
B કેન્દ્ર સરકાર
C RBI અને કેન્દ્રસરકાર
D A અને D

RBI નાં બીજા ગવર્નર કોણ હતા.?
A સર ઓસબોનઁ સ્મિથ
B જેમ્સ ટેલર
C સી ડી દેશમુખ
D હીલ્ટનયંગ

2000 રુપિયા ની નોટનો  કલર કેવો છે.?
A ગુલાબી
B સ્ટોન ગ્રે
C મેજેન્ડા
D બ્લુ ગુલાબી

500 ની નોટ નો કલર કેવો છે.?
A સિલ્વર ગ્રે
B સ્ટોન ગ્રે
C બ્લુ ગ્રે
D હીફ ગ્રે

ભારતમાં રુપિસ(₹) નીસાન પહેલા કયુ નીસાન હતું?
A MRP
RS
C MRI
D RUPIO

2000 ની નોટ પર કેટલી બ્લીડ લાઇન છે.?
A 7✅
B 5
C 10
D  6

500 ની નોટ પર કેટલી બ્લીડ લાઇન છે.?
5
B 9
C 11
D 4

કરન્સી નોટ પર ઓફીસીયલ ભાષા કેટલી છે.?
A 9
B 11
C 15
D 17


કરન્સી નોટ પર ટોટલ ભાષા કેટલી છે.?
A 22
B 11
C 15
D 17


500 ની નોટની સાઇજ કેટલી છે.?
A 150 MM...155MM
B 150 MM...166MM
C 150 MM...165MM
D 150 MM...160MM


2000 ની નોટની સાઇજ કેટલી છે.?
A 177 MM...166MM
B 166 MM...166MM
C 150 MM...165MM
D 150 MM...160MM


RBI કેટલા રુપિયા ની મુડી રોકાણ થી સરુ થઇ હતી.?
A 5 કરોડ
B 50 કરોડ
C 100 કરોડ
D 500 કરોડ


RBI મીનીમમ તેની પાસે કેટલી મુડી રાખી સકે?
A100 કરોડ
B 200 કરોડ
C 500 કરોડ
D અનલિમિટેડ


RBI વધુમાં વધું કેટલા રુપિયા ની નોટ બહાર પાડી સકે છે.?
A 5000
B 10000
C 50000
D 100000


RBI વધુ માં વધુ કેટલા રુપિયા નો સિક્કો બહાર પાડી સકે છે.
A 200
B 500
C 1000
D 2500

ગવર્નમેન્ટ ઇન્ડિયાની પ્રિન્ટર પ્રેસ કયા આવેલી છે.?
A દેવાસ અને નાસિક
B મૈસુર અને સાલ્વોની
C હૌસગાબાદ
D બોમ્બે

RBI ની પ્રિન્ટીંગ પ્રેસ કયા આવેલી છે.?
A મૈસુર અને સાલ્વોની
B મુબંઇ અને કોલકતા
C હૈદરાબાદ અને નવિ દીલ્હી
D નાસિક દૈવાસ

-------------------------------------------------------------------------------------------------------------
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post