1 ગુરુત્વાકર્ષ્ ણ નો નિયમ 🔁 આઇઝેક ન્યુટન ઇંગ્લેડ
2 એક્સ રે મશીન
રોંટેજન
જર્મની
3 એટમ બોમ્બ
ઓટોહાન
અમેરિકા
4 ટાઇપરાઇટર
ક્રિસ્ટોફર શોલ્સ
અમેરિકા
5 ચશ્મા
બેંજામિન ફ્રેંક્લિન
ઇંગ્લેંડ
6 એંટિસેપ્ટિક
લોર્ડ લિસ્ટર
ઇંગ્લેંડ
7 એરોપ્લેન
રાઇટ બ્રધર્સ
અમેરિકા
8 ટેલિફોન
એલેકઝાંડર ગ્રેહામ બેલે
અમેરિકા
9 થર્મોમિટર
ગેલિલિયો
ઇટલી
10 ફાઉંટેન પેન
લુઇસ વોટરમેન
અમેરિકા
11 બી.સી.જી ની રસી
કાલ્મેન ગ્યુરીન
ફ્રાંસ
12 બેકટેરીયા
વાન લ્યુ વેન હોક
નેધરલેન્ડ
13 ક્ષ- કિરણો
રોંટેજન
જર્મની
14 મેલેરીયા ના રોગો નુ કારણ
રોનાલ્સ રોય
ઇંગ્લેંડ
15 રેડિયમ
મેડમ ક્યુરી
ફ્રાંસ
16 રેલ્વે એંજીન
જોર્જ સ્ટિફંસ
ઇંગ્લેંડ
17 લિફ્ટ
એલિશા ઓટિસ
અમેરિકા
18 યુરેનિયમ
માર્ટિન કલાપ્રોધ્
જર્મની
19 લોલકના નિયમો
ગેલિલિયો
ઇટલી
20 રામન કિરણો
સી.વી.રામન
ભારત
21 સાઇકલ
કે.મેકમિલન
ઇંગ્લેંડ
22 સાપેક્ષવાદ
આલ્બર્ટ આઇંસ્ટાઇન
જર્મની
23 સ્ટીમ એંજીન
જેમ્સ વોટ
ઇંગ્લેંડ
24 હડકવાની રસી
લુઇ પાસ્ચર
ફ્રાંસ
25 શોર્ટ હેંડ લીપી
આઇઝેક પિટમેન
ઇંગ્લેંડ
26 આલ્ફા, બીટા, ગેમા કિરણો
રૂથરફોર્ડ
ન્યુઝિલેંડ
27 ન્યુટ્રોન
ચેડવિક
ઇંગ્લેંડ.