DAILY-DOSE OF GK (EP -189)




1.તાજેતરમાં ઓશન સેવન ચેલેન્જ પૂરી કરનારો પહેલો એશિયન કોણ બન્યો ?
જવાબ : રોહન મોરે

2.હાલમાં જ ભારત અને સંયુક્ત આરબ અમીરાત યુદ્ધગ્રસ્ત ............... સહિત ત્રીજા દેશો માટે સંયુક્ત વિકાસ યોજનાઓ શરૂ કરવા સંમત થયા છે.
જવાબ :_ અફઘાનિસ્તાન

3. ૨૩ મા વિન્ટર ઓલેમ્પિક રમતોત્સવની શરૂઆત કઈ જગ્યાએ થઇ છે ?
જવાબ : દક્ષિણ કોરિયા 

4.તાજેતરમાં કયા પ્રસિદ્ધ સાહિત્યકારનું ૮૯ વર્ષની વયે અવસાન થયું છે ?
જવાબ :_ ચંદ્રશેખર રથ

5. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ :_ ૧૦ ફેબ્રુઆરી

6. હાલમાં યોજાયેલ અન્ડર -૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ કેટલામો હતો ?
જવાબ :_ ૧૨ મો

7. હવે પછીનો અન્ડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૦ કયા દેશમાં યોજાશે ?
જવાબ :_ દક્ષિણ આફ્રિકા

8.ITTF વર્લ્ડ જુનીયર ટેબલ ટેનીસ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવનાર ગુજરાતી ખેલાડીનું નામ શું છે ?
જવાબ :_ માનવ ઠક્કર

9.વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ બનાવનાર કંપની સ્પેસએક્સ કંપનીના માલિકનું નામ શું છે ?
જવાબ :_ એલન મસ્ક

10. ઇન્ટરનેશનલ ડે ઓફ વૂમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ :_ ૧૧ ફેબ્રુઆરી

11. તાજેતરમાં કઈ મેસેન્જર એપ્લિકેશને પેમેન્ટ સુવિધા આપવાની શરૂઆત કરેલ છે ?
જવાબ :_ વોટ્સએપ

--------------------------------------------------------------------------------------------------------


Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post