Daily-dose of GK (Ep-190)


1. હાલમાં ફીલીસ્તાનના રાષ્ટ્રપતિ કોણ છે ?
જવાબ :મહમુદ અબ્બાસ

2. ફિલિસ્તાનના રાષ્ટ્રપતિએ તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીને કયા સન્માનથી સન્માનિત કર્યા છે 
જવાબ :ગ્રેંડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ ફિલિસ્તાન


3.તાજેતરમાં ક્યા દેશના એક વિમાન ક્રેશ અકસ્માતમાં તમામ લોકો માર્યા ગયેલા ?
જવાબ :રશિયા


 4.વિશ્વની સૌથી ઉંચી હોટલ ક્યા શહેરમાં શરૂ થઈ રહી છે ?
જવાબ :દુબઈ


5.તાજેતરમાં ચાઈના લેડીઝ પ્રોફેશનલ ગોલ્ફ એસોસિએશન ટુર માટે ક્વાલીફાઈ કરનાર પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર કોણ બનેલ છે ?

જવાબ : શર્મિલા નીકોલેટ


6.કૃષ્ણા સોબતીને કેટલામો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થશે ?
 જવાબ :  ૫૩

7.ઓમાન દેશની રાજધાની કઈ છે ?
 જવાબ :  મસ્કત

8.ન્યુ વર્લ્ડ વેલ્થના એક રીપોર્ટ અનુસાર ભારતનું કયું શહેર વિશ્વ સ્તર પર ૧૨ મુ સૌથી અમીર શહેર જાહેર થયેલ છે ?

જવાબ :મુંબઈ

9.વિન્ટર ઑલિમ્પિક્સના ઉદઘાટન સમારંભમાં કઈ કંપનીએ 1,218 ડ્રૉન્સનો ઉપયોગ કરી રેકોર્ડ સર્જેલ છે ?

 જવાબ : ઇન્ટેલ

10.હાલમાં ક્યા રાજ્યમાં યોજાયેલ રાજીમ કુંભ મેળામાં એક સાથે 2000 લોકોએ શંખ વગાડીને વલ્ડ રેકોર્ડ કરેલ છે ?

 જવાબ : છતીસગઢ

----------------------------------------------------------------------------------------------------------------
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post