આજની ક્વિઝ ઓન ગુજરાતી વ્યાકરણ

'પર્યાવરણ'* શબ્દની સાચી સંધિ જણાવો.

A.પર + આવરણ
B.પર્યા + વરણ
C.પરિ + આવરણ ✔
D.પર્ય + આવરણ

✍🏻' *કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ'*- આ પક્તિને શું કહેશો ?

A.કવિતા
*B.કહેવત* ✔
C.રૂઢિપ્રયોગ
D.વિચારવિસ્તાર

✍🏻નીચેનામાંથી ' *સૂર્ય'* નો વિરોધી શબ્દ જણાવો.

A.દિનેશ
*B.મયંક* ✔
C.રવિ
D.ભાસ્કર

✍🏻 *ખમ્મા!* *એટલે* ...?

*A.ક્ષેમકુશળ રહો*
B.સાવાધાન રહો
C.અટકી જાઓ
D.થોભી જાઓ

✍🏻નીચેનામાંથી કયો શબ્દ ' *પાવક* ' શબ્દનો સમાનાર્થી શબ્દ છે ?

*A.અગ્નિ* ✔
B.પવન
C.પાવન
D.પવિત્ર

✍🏻 *ઊંટ કહે આ સભામાં વાંકા અંગવળા ભૂંડા,ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે.* - આ પંક્તિનો છંદ ઓળખાવો.

A.દોહરો
B.સવૈયા
*C.મનહર* ✔
D.ચોપાઈ

✍🏻' *હાટ* ' તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

A.હાથ
B.બદલો
*C.બજાર* ✔
D.સાથે

✍🏻' *શબ્દોમાં ન વર્ણવી શકાય તેવું' -* શબ્દસમૂહ માટેનો એક શબ્દ આપો.

A.નિ:શબ્દ
*B.અનિવર્ચનીય* ✔
C.નિવર્ચનીય
D.અવર્ણનીય

✍🏻 *'એકના બે ન થવું* *રૂઢિપ્રયોગનો અર્થ આપો* .

A.કંઈ પણ ન બોલવું
*B.પોતાની વાતમાં મક્કમ રહેવું*
C.લગ્ન ન કરવાં
D.હઠ પકડવી

✍🏻 *શિખરણી* *છંદનું બંધારણ ઓળખાવો.*

A.મ ભ ન ત ગા
B.મ ભ ન ત ત ગા ગા
*C.ય મ ન સ ભ લ ગા*
D.જ સ જ સ ય લ ગા

✍🏻 *પૃથ્વી* *છંદનું બંધારણ ઓળખાવો.*

A.મ ભ ન ત ગા
B.મ ભ ન ત ત ગા ગા
C.ય મ ન સ ભ લ ગા
*D.જ સ જ સ ય લ ગા*

✍🏻 *સ્ત્રગ્ધરા* *છંદની વર્ણ સંખ્યા કેટલી હોય છે ?*

A.૧૯
*B.૨૧* ✔
C.૧૭
D.૨૪

✍🏻 *નીચેનામાંથી કયા એક છંદની વર્ણ સંખ્યા ૧૭ નથી ?*

A.પૃથ્વી
B.શિખરણી
C.મંદાક્રાન્તા
*D.શાર્દૂલવિક્રીડિત* (૧૯)

✍🏻 *ખોટી જોડણી શોધો.*

A.એન્જિનિયર
B.પારિતોષિક
C.મિનિટ
*D.ઉપરોક્ત ત્રણેય સાચી છે.*✔

✍🏻 *ખોટી જોડણી શોધો* .

A.શિષ્યવૃત્તિ
B.રિદ્ધિસિદ્ધિ
C.પરિચારિકા
*D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે*✔.

✍🏻ખોટી જોડણી શોધો.

A.શિક્ષણાધિકારી
B.વિભૂષિત
*C.અદ્ભુત* ✔
D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે.

( *સાચી જોડણી અદ્ભૂત* )

✍🏻શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
*કાપડ વણવાનું ઓજાર-*

A.ધંધર
B.રેંટિયો
*C.સાળ* ✔
D.સામટી

✍🏻શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
*સૂતર કાંતવાનું સાધન-*

A.વ્યંગન
*B.રેંટિયો* ✔
C.સૂતરણી
D.એકપણ નહિ

✍🏻શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
*મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય-*

A.વિભાવરી
*B.કામધેનુ* ✔
C.ગૌરીગાય
D.લક્ષ્મીગાય

✍🏻નીચેનામાંથી કયો એક શબ્દ સમાનાર્થી નથી ?

A.ફુરસદ
B.પરવાર
C.નવરાશ
*D.વારુ*✔

✍🏻રૂઢિપ્રયોગનો અર્થ સ્પષ્ટ કરો.
*દિલમાં દુ:ખ થવું*

A.મોં પડી જવું
B.ઉદાસ થઈ જવું
C.સ્તબ્ધ થઈ જવું
*D.ખૂબ દુ:ખી થવું*✔

✍🏻રૂઢિપ્રયોગનો અર્થ આપો.
*સડક થઈ જવું*

A.ઝડપી દોડવું
*B.સ્તબ્ધ થઈ જવું*
C.ખૂબ દુઃખી થવું
D.બેભાન થઈ જવું

✍🏻 *'મરવો'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો

A.મૃત્યું થવું
B.ઝાઝરમાન
C.કનડગત
*D.નાની કેરી*✔

✍🏻 *'જોવું'* શબ્દનો સમાન અર્થ સ્પષ્ટ કરો.

A.વાચ
B.અવાક
*C.પેખવું* ✔
D.મોક

✍🏻 *'દન'* શબ્દનું શિષ્ટરૂપ આપો.

A.દાન
*B.દિવસ* ✔
C.દીન
D.દમ

✍🏻શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
*ઝાડ અથવા વેલાનાં પાંદડાંથી  થયેલી ઘટા-*

A.બાગ
B.કૂજ
*C.કુંજ* ✔
D.વેલઘ

✍🏻 *'વૃથા'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

*A.ફોગટ* ✔
B.ચિંત્તા
C.કૂશળ
D.અપમાન

✍🏻શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
*પ્રાચીનકાળથી ચાલ્યું આવતું-*

A.અતિત
B.સનિત
*C.સનાતન* ✔
D.અતિતમ

✍🏻' *શમવું* ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.ચરણ સ્પર્શ કરવાં
*B.શાંત થવું*
C.રમવું
D.સુશોભિત કરવું

✍🏻 *ગાઉ એટલે* .....

A.ગામ
B.આશરે બે કિલોમીટર
*C.આશરે સવા બે કિલોમીટર*
D.આશરે એક કિલોમીટર

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post