પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું ?*
A.કૉન્સ્ટેન્ટિનોપલ
B.જેરૂસલેમ
C.દમાસ્કસ
D.તહેરાન
તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતાં યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂલ પડી ?*
A.તહેરાન
B.દમાસ્કસ
C.જેરૂસલેમ
D.કૉન્સ્ટેન્ટિનોપલ
'કેપ ઑફ ગુડ હૉપ' ભૂશિરની શોધ કોણે કરી ?*
A.લિવિંગ્ટન ડેવિડે
B.બાર્થોલોમ્યુ ડેવિડે
C.બાર્થોલોમ્યુ ડાયઝે
D.વાસ્કો-દ-ગામાએ
Tags:
questions