હાઇકોર્ટ ઓફીસ આસિસ્ટન્ટ પરીક્ષા 30 sept-2018 માં પૂછાયેલા પ્રશ્નો અને જવાબ

મેન્ગૃવ ના સૌથી મોટું જંગલ : પ.બંગાળ

👉 અંજુ બોબી જ્યોર્જ : લોન્ગ જમ્પ ( એથેલિટિક્સ )

👉 ગીત શેઠી : બિલિયર્ડસ

👉 તનુજા શબ્દનો સમાનાર્થી : દીકરી

👉 કોફીનું સૌથી વધુ ઉત્પાદન : બ્રાઝીલ

👉 ભારતીય બોલર ( અનિલ કુંબ્લે ) સિવાય 10 વિકેટ લેનાર બોલર : જિમ લેકર

👉 દુલીપ ટ્રોફી 2018 વિજેતા : ઈન્ડિયા બ્લુ

👉 સચિન ની 100 મી સદી : બાંગ્લાદેશ સામે

👉 એશિયન ગેમ્સ 2018 : ઇન્ડોનેશિયા

👉 એશિયન ગેમ્સ માં ભારત ને ગોલ્ડ મેડલ : 15

👉 ગુરુ શિખર : રાજસ્થાન
👉 5,10,13,26,29,58,61,?
122
👉 ઈજનેર દિવસ : 15 સપ્ટેમ્બર( એમ.વિવેસ્વરૈયા ના જન્મ દિન )
👉 ખેડૂત સત્યાગ્રહ કોના માટે : the peasants ( ખેડૂત )
👉 દાંડી માર્ચ : Dandi Satyagraha, was an act of "nonviolent civil disobedience"

👉 ભારતનો પહેલો under water robotics drone : EyeROV -TUNA

👉 Government by people : democracy
👉 કિમ જોંગ : ઉત્તર કોરિયા

👉  નરેદ્રભાઈ મોદી : પેલેસ્ટાઇન ની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન

👉 Candle : sun, pond : ?
Ocean

👉 Coach : sports, ? : Arjun
Dronacharya

👉 2020 માં ઓલિમ્પિક : ટોક્યો ( જાપાન )
👉 શેરલોકસ હોમ : સર આર્થર કોનાન ડોયલ

👉 The National Register of Citizens (NRC) : આસામ

👉 Tadoba national park : મહારાષ્ટ્ર

👉 રાજસ્થાન રાજ્યનું પ્રથમ લાયન સફારી પાર્ક : Nahargarh Biological Park

👉 ભારતનું પ્રથમ અનુ મથક : તારાપુર એટોમિક પાવર સ્ટેશન

👉 ભારતમાં ટેલિવિઝન નો પ્રારંભ : 1959

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post