Never underestimate
November 30, 2018
0
ટીચર - 8 ના અડધા કેટલા થાય ?? હુશિયાર વિદ્યાર્થી - આડા કટકા કરીયે તો 0 અને ઉભા કરીયે તો 3 ..😝😂. ટીચર હજી કોમાં મા છે©
Anic_an_engineer
આજની તારીખનો અનોખો સંયોગ ....... 2/11/18 આટલા જ સમયમાં આ પણુ બંધારણ તૈયાર થયુ હતુ 2 વર્ષ 11 મહિના 18 દિવસ
Anic_an_engineer