પોલીસ પરીક્ષા માટે બેસ્ટ મટેરીઅલ

*👮🏻IPC-INDIAN PENAL CODE,1860*

*● ભારતીય ફોજદારી અધિનીયમ*

*● ભારતિય દંડ સહિતા*

*● કાયદા પંચના પ્રમુખ/પિતા લોર્ડ મેકોલે ગણાય છે*

*● સૌપ્રથમ 1837 તેનો મુસદ્દો રજૂ કરાયો*

*● મંજૂરી/ઘડાયો:-06/10/1860*

*● છેલ્લો સૂધારો:-03/02/2013*

*● કૂલ કલમો:-511*

*● કૂલ પ્રકરણ:-23

કલમ-10=પૂરૂપ અને સ્ત્રીની વ્યાખ્યા
કલમ-14=સરકારી નોકર ની વ્યાખ્યા
કલમ-19=ન્યાયાધીશ ની વ્યાખ્યા
કલમ-21=રાજ્ય સેવક ની વ્યાખ્યા
કલમ-22=જંગમ મિલ્કત ની વ્યાખ્યા
કલમ-27=પત્ની એ પતિની માલિકી ગણાશે/ સરકારી નોકર એ સરકારની માલિકી ગણાશે
કલમ-29=દસ્તાવેજ ની વ્યાખ્યા
કલમ-34=કોઇપણ વ્યક્તિ સામાન્ય ઈરાદો કરવામાં
કલમ-40=ગુનાનિ વ્યાખ્યા
કલમ-44=ઇજા ની વ્યાખ્યા
કલમ-52=શુધ્ધબુધ્ધિ ની વ્યાખ્યા
કલમ-52(ક)=આશરો આપવા ની વ્યાખ્યા
કલમ-54=મ્રૂત્યૂ ની સજા હળવી કરવા
કલમ-55=આજીવન કેદની સજા હળવી કરવા

કલમ-73=એકાંત કેદ
કલમ-74=એકાંત કેદની સજા
કલમ-76=કાયદાકિય બંધાયેલા કોઇ વ્યક્તિ અથવા હકિકત જાણતા ના હોય તેવા વ્યક્તિ એ કરેલૂ કૃત્ય એ ગુનો ગણાય નહિ
કલમ-77=ન્યાયિક કાયઁવાહિ માટે ન્યાયાધિશે કરેલા કૃત્ય એ ગૂનો નથી
કલમ-80=કાયદેસર કૂત્ય કરવામાં થયેલો અકસ્માત એ ગૂનો નથી
કલમ-82=સાત વષઁથી નીચેની ઊમરના બાળકે કરેલૂ કૃત્ય એ ગૂનો નથી
કલમ-83= 7 થી 12 વષઁ વચ્ચેની ઉંમરના બાળકે કરેલૂ ક્રૂત્ય એ ગૂનો નથી.
કલમ-84= અસ્થિર મગજની વ્યક્તિ એ કરેલૂ કૃત્ય એ ગૂનો નથી
કલમ-85=કોઇ વ્યક્તિ ને પોતાની ઇચ્છા વિરુદ્ધ કરાવેલ નશા બાદ કરેલુ ક્રૂત્ય એ ગૂનો નથી.
કલમ-86= પોતે કરેલા નશા બાદ કરેલૂ ક્રૂત્ય એ ગૂનો ગણાશે.
કલમ-96=ખાનગી બચાવનો હક્ક વાપરતા કરેલૂ ક્રૂત્ય એ ગૂનો નથી.
કલમ-97=ખાનગી બચાવનો હક્ક એ મયાઁદામા રહિને વાપરવો

કલમ-107=દૂષ્પ્રેરણ ની વ્યાખ્યા
કલમ-114=ગૂનો કરવામાં આવે ત્યારે દૂષ્પ્રેરણ ની હાજરી હશે તો તેણે ગૂનો કરયો છે તેમ કહેવાશે.
કલમ-117= દૂષ્પ્રેરણ ની સજા
કલમ-120(ક)=ગૂનાહિત કાવતરાની વ્યાખ્યા
કલમ-120(ખ)=ગૂનાહિત કાવતરાની સજા
કલમ-121=ભારત દેશ સામે લડાઇ/દૂષ્પ્રેરણ કરવા
કલમ-124=રાષ્ટ્રપતિ/રાજયપાલ હૂમલો કરવાની સજા
કલમ-124(ક)=રાજદ્રોહ ગૂનો
કલમ-128=રાજ્યસેવક સ્વેચ્છાએ કોઇ કેદીને નાસી જવા દે (10વષઁ ની સજા)

કલમ-129=રાજ્યસેવક ગફલત (બેદરકારિ)થી કોઇ કેદીને નાસી જવા દે (3વષઁ ની સજા)
કલમ-136=ગુનેગાર ને આશરો આપવા માટે 2 વષઁ ની સજા
કલમ-140=સરકારી ખાતામા ના હોય અને હોય તેવો દેખાવ (3મહિનાની સજા)
કલમ-141=ગેરકાયદેસર મંડળી વ્યાખ્યા
કલમ-143= ગેરકાયદેસર મંડળી નીસજા
કલમ-144=પ્રાણઘાતક હથીયારો સાથે ગેરકાયદેસર મંડળી નીસજા
કલમ-146=હુલ્લડ ની વ્યાખ્યા
કલમ-147=હુલ્લડ ની સજા
કલમ-148= પ્રાણઘાતક હથીયારો સાથે હુલ્લડ ની સજા
કલમ-159=બખેડાની વ્યાખ્યા
કલમ-160=બખેડા નીસજા
કલમ-171(ચ)=લાંચ રૂશંવત
કલમ-186=જાહેર સેવક ને જાહેર કાયઁમા અડચણ કરવા બાબત
કલમ-188= જાહેર સેવકના હૂકમનૂ પાલનના કરે
કલમ-189=જાહેર સેવકને ઇજા પહોંચાડે ત્યારે
*----------------------------------

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post