(20 April )📘
💮રાજનેતા અને તાનાશાહ એડોલ્ફ હિટલર નો જન્મ 1889. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન તેઓ સૈનિક હતા. ત્યારબાદના નાઝી દળની સ્થાપના કરી. ત્યારબાદ જર્મનીની સતા તેમણે સંભાળી.
બીજું વિશ્વ યુદ્ધ તેમના કારણે થયું તેવું માનવામાં આવે છે.
💮"પુલિત્ઝર સન્માન - 2019 " ન્યૂયોર્ક ટાઈમ્સ અને વોલ સ્ટ્રીક જનરલ ને મળ્યું.
➡જે અમેરિકા દ્વારા પત્રકારિતા માટે આપવામાં આવે છે.જોસેફ પુલિત્ઝર ની યાદમાં આપવામાં આવે છે
💮"વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સુચકઆંક -2019"
➡ભારતનું સ્થાન 140મુ સ્થાન પર છે. પ્રથમ સ્થાન પર નોર્વે છે. 2018મા ભારતનું સ્થાન 138મુ સ્થાન હતું.
💮તાજેતરમાં શ્રીલંકાનો પ્રથમ ઉપગ્રહ "રાવણ-1" અમેરિકાની મદદથી અવકાશમાં પ્રક્ષેપણ કર્યો.
💮65 કિલો ફ્રી સ્ટાયલ કુસ્તીમાં બજરંગ પુનિયા પ્રથમ સ્થાને પહોંચી ગયા છે.
💮ભારતની પ્રથમ મહિલા ફેલો ઓફ ધ રોયલ સોસાયટી (FRS) ગગનદીપ કાંગ બની.
💮ચાઇના આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી મેળોનું આયોજન શંઘાઈમાં થયું.
💮માલી દેશના પ્રધાનમંત્રી સોમેલો બાઉવે માઈઁઁગા એ રાજીનામું આપ્યું.