આહત સિક્કા

💰આહત સિક્કા💰

✨ભારતમાં મળેલા સહુથી પ્રાચીન સિક્કા આહત (punch-marked) પ્રકારના છે.

✨આ સિક્કા મોટેભાગે ચાંદીના અને ક્વચિત્ તાંબાના હોય છે.

✨ આ આહત સિક્કાઓ પ્રાગમૌર્ય તથા મૌર્ય કાળના છે.

✨ગુજરાતમાં આવા અનેક આહત સિક્કાઓ પ્રાપ્ત થયા છે

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post