19 June 2019

Art of life

*પથ્થર  બનીને ઠેસ પહોંચાડવા  કરતાં*

*આવો એક બીજાને*

*પગથિયું બનીને ઠેઠ સુધી પહોંચાડીએ.*

*જીવન માં સંકટ  આવે  તેને*
         *"Part of life"*
                 *અને*
*તે સંકટ  ને હસી ને દૂર કરે તેને*
           *"Art of life"*
               *કહેવાય .*
        **

No comments: