☄ પ્રતિદિન 30,000થી વધુ વેબસાઇટ હેક થાય છે .
☄ COPY અને PASTEનો આવિષ્કાર અમેરિકાના LARRY TESLERએ કર્યો હતો .
☄ ભારતમાં 100માંથી માત્ર 3 લોકો જ ' INCOME TAX ભરે છે .
☄ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં વિશ્વમાં ભારત ત્રીજા નંબર પર છે .
☄ પ્રતિદિન 30 મિનિટ વ્યાયામ કરવાથી , વ્યક્તિ 10 % વધુ સ્માર્ટ બનાવે છે .
☄ FACEBOOK દર મહિને 3 કરોડ ડોલર માત્ર HOSTING પર ખર્ચ કરે છે .
☄ સિંગાપુરની સ્થાપના 1891માં મલેશિયાના એક સિટી તરીકે થઇ હતી .
☄ દુનિયાના સૌથી મોટા ચોકલેટ બારનો વજન 5792 કિલોગ્રામ છે .
Tags:
Gk