સંબંધ ગમે એવો હોય
તે ક્યારેય ભુલાતો નથી
વાતોથી બંધ થાય તો આંખોમાં રહે
અને આંખોથી છુટે તો યાદોમાં રહે.
-----------------------------------------------
“વિશ્વાસ” વગર નો “સંબંધ” “નેટવર્ક” વગર ના “મોબાઈલ” જેવો છે. કારણ કે “નેટવર્ક” વગર ના “મોબાઈલ” માં લોકો “ગેમ” રમવા માંડે છે.
-----------------------------------------------
*રસ્તામાં આવતી* *
**મારી સ્કૂલ મને પૂછે છે* ...
*જિંદગીની પરીક્ષા બરાબર આપે છે ને ?*
*મેં કહયું**
*દફ્તર હવે ખભે નથી*
*એટલું જ* ..
*બાકી લોકો હજુ ય ભણાવી જાય છે* ..
----------------------------------------------
*કોઈ સ્થળે આપણે સમાવું હોય*
*તો એ સ્થાન કરતાં આપણે*
*"નાનું "* *થવું પડે...*
*પછી એ સ્થાન કોઈ નું*
*"હૃદય"* *પણ કેમ ન હોય...*
-----------------------------------------------
*હૃદય થી સાફ રહેશો તો,*
*કેટલાય લોકોના ખાસ રહેશો.*
*સુવિચારો મહત્વ નાં નથી*
*સુ*= *વિચારો છો તે મહત્વનું છે*
-----------------------------------------------
"મર્યાદા" રાખવી બહુ જરૂરી છે
પૈસાની કમી હોય ત્યારે "ખર્ચામાં" અને જ્ઞાનની કમી હોય ત્યારે "ચર્ચામાં"
-----------------------------------------------
જો ખેતરમાં બીજ વાવવામાં ન આવે તો કુદરત તેને ઘાસથી ભરી દે છે.
એવી જ રીતે જો મગજમાં હકારાત્મક વિચાર ન ભરવામાં આવે તો નકારાત્મક વિચાર આપોઆપ પોતાની જગ્યા બનાવી લે છે.
-----------------------------------------------
*અમુક વખતે "સત્ય" ખબર હોવા છતાં "શાંત" રહેવું પડે છે..!*
*તેને*
*મર્યાદાની "ખામી" કહો કે*
*"સંબંધ" નિભાવવાની જવાબદારી ..!*
-----------------------------------------------
*બે વ્યક્તિ વચ્ચે સાચો મનમેળ ત્યારે જ થયો કહેવાય,*
*જ્યારે,*
*બંને ના મનમાં રહેલી વાત કરવા માટે કોઈ ત્રીજી વ્યક્તિની જરૂર ના પડે...!!!*
-----------------------------------------------
‼સિંહ પત્થર પર બેઠો હોય તો એ પત્થરને પણ સિંહાસન જ કહેવાય.,
માટે સિંહાસનના અભરખા રાખવાના બદલે સિંહ બનીયે, કે જ્યાં બેસીયે ત્યાં જ સિંહાસન થઇ જાય.
લોકો કહે છે પુનમ અજવાળી છે અને અમાસ કાળી છે......
છતા પુનમે હોળી છે,
અને અમાસે દીવાળી છે....
જીવન કિસ્મત થી પણ ચાલે છે સાહેબ ,
એકલા મગજ થી ચાલતુ હોત તો અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત.‼
-----------------------------------------------
*ઘણીવાર સારું જીવન જીવવા માટે*..
*ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભુલી* *જવામાં મજા છે*..!
-----------------------------------------------