✴️ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ? - ગિરનાર
✴️ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ? – સાબરમતી
✴થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ? – પારો
️✴️ વિશ્વમાં કયો ખેલાડી ‘હોકીના જાદુગર’તરીકે ઓળખાય છે ? – ધ્યાનચંદ
✴️‘ઈર્શાદ’ કોનું તખલ્લુસ છે ? –
ચીનુ મોદી
✴️‘અલપઝલપ’ના લેખક કોણ છે ? – પન્નાલાલ પટેલ
✴️ ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે ક્યા સાહિત્યકાર માન્ય થયા હતા ? – ઉમાશંકર જોશી
✴️ સંસ્કાર દિપીકા- શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ? - વિધાભારતી,ગુજરાત
✴️જીગર અને અમી .......સાહિત્યકારની રચના છે ? – ચુનીલાલ શાહ
✴️ ભારતના ક્યા રાજ્યમાં દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક યોજાય છે ? – પંજાબ
✴️ ગુજરાત સરકારનો અંબુભાઈ પુરાણી એવોર્ડ ક્યા ક્ષેત્રસાથે સંકળાયેલ છે ? – રમત-ગમત
✴️ બકરીની જેમ 100 વર્ષ જીવવા કરતા એક પળ સિંહની જેમ જીવવું બહેતર છે.આ વાક્ય કોનું છે –
ટીપું સુલતાન
✴️ ભારતની રાષ્ટ્રમુદ્રામાં ‘સત્યમેવ જયતે ‘ નું સૂત્ર ક્યા ઉપનિષદ ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? –
મુંડક ઉપનિષદ
✴️ સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે ? – બુધ
✴️‘સાયલન્ટ વેલી’ ક્યા રાજ્યમાં આવેલી છે ? – કેરળ
✴️અમદાવાદના વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા ? – “હિંદ છોડો” ચળવળ
✴️ ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન – મહમૂદ બેગડો
✴️અમદાવાદના ઝુલતા મિનારા ક્યા આવેલા છે ? – કાલુપુર
✴️ગુજરાતમાં સૌથી પ્રથમ સૂર્યોદય ક્યા જિલ્લામાં થાય છે ? – દાહોદ
✴️ એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે ? – અમૂલ
✴️ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે ? –
1600 કિલોમીટર
✴️પંચાયતની ત્રણે સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ? –
રાજ્ય ચૂંટણી આયોગ
✴️દહીંમાં કયો એસીડ હોય છે ? – લેક્ટિકએસીડ
✴️ ડેન્ગ્યુ વિરોધી માસ ક્યા મહિનામાં ઉજવાય છે ? – જુલાઈ
✴️ આરોપીને ફાંસીની સજા કોણ ફરમાવી શકે ? – સેશન્સ જજ
✴️ “કુમાર” સામાયિકના સ્થાપક-સંપાદક કોણ હતા ? –
રવિશંકર રાવળ
✴️‘ખાતર ઉપર દિવેલ’ – કહેવતનો અર્થ આપો ? – ખર્ચમાં વધુ ખર્ચ
✴️“જયંતી” નું વિરોધી..... – સંવત્સરી
✴️અલંકાર ઓળખાવો :
તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહયો. – ઉપમા