ગુજરાત રાજ્ય:
ગુજરાત રાજ્ય માં કુલ 33 જિલ્લાઓ છે.ગુજરાત નો સૌથી મોટો જિલ્લો ક્ચ્છ છે.અને સૌથી નાનો જીલ્લો ડાંગ છે. ગુજરાત માં સૌથી વધુ વસ્તી ધરાવતો જીલ્લો અમદાવાદ છે. અને સૌથી ઓછી વસ્તી ધરાવતો જીલ્લો ડાંગ છે. ગુજરાત માં સૌથી વધુ વસ્તી ગીચતા સુરત જિલ્લા માં છે.અને સૌથી ઓછી વસ્તી ગીચતા કચ્છ જિલ્લા માં છે.ગુજરાત માં કુલ 250 તાલુકાઓ આવેલા છે.
🌟 ભારતમાં એડવાન્સ સુપર કમ્પ્યુટર 2022 સુધીમાં બની જશે : ડૉ. ભાટકર
🌟 ચીન અને અમેરિકા સાથે સુપર કમ્પ્યુટરમાં ભારત સ્પર્ધા કરી રહ્યું છે.
🌟 આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સીમાં ભારતે રીસર્ચ વધારવુ પડશે
🌟 ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ૮મા કોન્વોકેશન પ્રસંગે ચીફ ગેસ્ટ તરીક ઉપસ્થિત રહેલા ભારતના સુપર કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડૉ.વિજય ભાટકરે કહ્યુ કે ચીન અને અમેરિકા સહિતના કેટલાક દેશો હાલ એક્ઝા સ્કેલ એડવાન્સ સુપર કોમ્પ્યુટર બનાવવા માટે મથી રહ્યા છે ત્યારે ભારતે પણ સુપર કોમ્પ્યુટર બનાવવાનું મિશન શરૂ કરી દીધુ છે અને ભારત પણ અમેરિકા અને ચીન સાથેની સ્પર્ધામાં ૨૦૨૨ સુધીમાં એક્ઝા સ્કેલ સુપર કોમ્પ્યુટર બનાવી દેશે.