religion of the world

*▪જગતના મુખ્ય ધર્મો▪*
      ➖➖➖➖➖➖

*1.હિંદુ ધર્મ*
▪ઉદગમ સ્થળ:ભારત
▪ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
▪ધર્મસ્થાન: મંદિર
▪ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક

*2.ઈસ્લામ*
▪સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
▪ઉદગમ સ્થળ: મક્કા
▪ધર્મસ્થાન : મસ્જિદ
▪ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
▪ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
▪786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'

*3.ખ્રિસ્તી ધર્મ*
▪સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
▪ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
▪ધર્મગ્રંથ : બાઇબલ
▪ધર્મચિહ્ન : વધસ્તંભ
▪ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)

*4.જૈન ધર્મ*
▪સ્થાપક : વર્ધમાન મહાવીર
▪ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
▪ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
▪ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ

*5.કોન્ફ્યુશિયસ ધર્મ*
▪સ્થાપક : કુંગ ફુત્સે
▪ઉદગમ સ્થળ : શાંતુંગ
▪ધર્મગ્રંથ : ક્લાસિક્સ
▪મુખ્ય દેશ : ચીન

*6.તાઓ ધર્મ*
▪સ્થાપક : સંત લાઓત્સે
▪મુખ્ય દેશ : ચીન

*7.શિન્તો ધર્મ*
▪સ્થાપક : અજ્ઞાત
▪મુખ્ય દેશ : જાપાન
▪ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી

*8.બૌદ્ધ ધર્મ*
▪સ્થાપક : ગૌતમ બુદ્ધ
▪ધર્મગ્રંથ : ત્રિપિટક
▪ધર્મચિહ્ન : કમળ,હાથી
▪ધર્મસ્થાન : વિહાર
▪ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ

*9.જરથોસ્તી ધર્મ*
▪સ્થાપક : અષો જરથુષ્ટ
▪ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
▪ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
▪ધર્મસ્થાન : અગિયારી
▪ધર્મચિહ્ન: અગ્નિ
▪મુખ્ય દેવ : અહૂરમઝદ

*10.યહૂદી ધર્મ*
▪સ્થાપક : મોઝિઝ
▪ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
▪ધર્મગુરુ : રબી
▪ધર્મસ્થાન : સીનેગોગ
▪ધર્મચિહ્ન : છ ખુણિયો તારો

*11.શીખ ધર્મ*
▪સ્થાપક : ગુરુ નાનક
▪ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
▪ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
▪ધર્મસ્થાન : ગુરુદ્વારા
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post